બોલિવૂડ / લસ્સીમાં પડી માખી અને પછી બોલિવુડના બાદશાહ કિંગખાને કર્યું એવું કે......

 Shah Rukh said,

શાહરૂખ ખાને શોમાં અનેક વાતોના ખુલાસા કર્યા હતાં અને પોતાની જૂની યાદોને તાજી કરી હતી. શાહરૂખે તેમની તાજમહલની પહેલી મુલાકાતની વાત વાગોળી હતી. આ સમયે તેનો પગાર માત્ર 50 રૂપિયા હતો. શાહરૂખે કહ્યું હતું કે ટ્રેનમાં જવામાં પૈસા ખર્ચાઈ ગયા હતાં. અને જે પૈસા બચ્યાં હતા તેમાંથી માત્ર 'પિંક લસ્સી' જ આવી શકે તેમ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ