વાયરલ / 'આર્યન ડ્રગ્સ લઈ શકે છે, સેક્સ કરી શકે', પુત્રને ઉઘાડી છૂટ આપનાર શાહરુખનો વીડિયો વાયરલ

Shah Rukh Khan’s Old Video Saying ‘my Son Can Do Drugs’ Viral As NCB Detains Aryan Khan

ડ્રગ્સ કેસમાં આર્યનખાનની ધરપકડ સાથે જ તેના પિતા અને બોલીવુડ એક્ટર શાહરુખ ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં શાહરુખ પુત્રને ઉઘાડી છૂટ આપતો જોવા મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ