રેકોર્ડ / શાહરૂખ ખાનની 'પઠાન' ફિલ્મે પહેલા જ દિવસ તોડ્યો આ ફિલ્મોનો રેકોર્ડ, ઓપનિંગ ડેમાં કમાયા અધધ આટલા કરોડ રૂપિયા

Shah Rukh Khans film 'Pathan' broke the record of these films on the first day

છેલ્લા કેટલાક દિવસોથી વિવાદમાં રહેલ પઠાણ ફિલ્મ ફાઇનલી 25 જાન્યુઆરીએ થીયેટરમાં રિલીઝ થઈ ગયું છે. આજે પ્રથમ દિવસ જ લોકોમાં અનોખો ક્રેઝ જોવા મળ્યો હતો અને એક જ દિવસમાં પઠાણે 25 કરોડની કમાણી કરી લીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ