બોક્સ ઓફિસ કલેક્શન / બોક્સ ઓફિસ પર બુલેટ રફતારથી ભાગી રહી છે શાહરૂખની ફિલ્મ 'પઠાણ', જાણો સાતમાં દિવસે કેટલી કરી કમાણી

Shah Rukh Khans film Pathaan earned 21 crores on the seventh day

ફિલ્મ 'પઠાણ'એ બોક્સ ઓફિસ પર એ જાદુ બતાવ્યો છે જેનાથી કદાચ મેકર અને એક્ટર્સે કલ્પના પણ નહીં કરી હોય. ફિલ્મે સાતમાં દિવસે મંગળવારે એક વખત ફરી કમાણીના મામલે રેકોર્ડ બનાવી દીધો છે. 

બ્રેકિંગ ન્યૂઝ