VIRAL / શાહરૂખની દીકરીનો સ્ટાઈલ જોઈ થઈ જશો ફિદા, ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યાં છે આ PHOTOS

Shah Rukh Khans daughter Suhana Khan poses with classmates in new photo

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન તેના ગ્લેમરસ સ્ટાઈલને કારણે હમેશા ચર્ચામાં રહે છે. ફિલ્મોથી દૂર હોવા છતાં સુહાના ખાન હમેશાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી હોય છે. એકવાર ફરી સુહાના ખાનના સ્ટાઈલે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે અને મિત્રો સાથે પોઝ આપતી તેની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરમાં સુહાનાની સાથે તેના ફ્રેન્ડ્સનું આખું ગ્રુપ પણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ