ટીઝર રીલીઝ / લોહીથી રંગાયેલો ચહેરો અને આખા શરીરે બાંધેલી પટ્ટીઓ, ખતરનાક છે Jawan માં શાહરુખનો લુક, જુઓ VIDEO

shah rukh khan upcoming film jawan teaser out see video

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. મૂવીમાં કિંગ ખાનને ફેન્સ પહેલી વખત નયનતારા સાથે જોશે. જવાનને લઈને પહેલા ફેન્સમાં ખૂબ જ બઝ બનેલું છે. મૂવીના ડાયરેક્ટર એટલી અને કિંગ ખાનનો કોમ્બો ધમાલ મચાવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ