બોલિવૂડ / શાહરૂખ ખાનને મળ્યો નવો પ્રોજેક્ટ, ઝીરો પછી આ ફિલ્મમાં જોવા મળશે કિંગ ખાન

 Shah Rukh Khan to begin shooting for a comic action thriller next year

છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કંઈ કમાલ કરી શકી નથી. વર્ષ 2018માં આવેલી તેની ફિલ્મ ઝીરો પણ બોક્સ ઓફિસ પર કમાલ દેખાડી શકી નહીં. ત્યારબાદથી કિંગ ખાનની કોઈપણ ફિલ્મ રિલીઝ થઈ નથી અને તે હાલ કોઈ ફિલ્મનું શૂટિંગ પણ કરી નથી રહ્યો. પરંતુ શાહરૂખના ચાહકો હમેશાં તેના ફેવરિટ સ્ટારના અપકમિંગ પ્રોજેક્ટની રાહ જોતા હોય છે. એક રિપોર્ટ મુજબ શાહરૂખ ખાન મોટા બજેટની કોમિક એક્શન-થ્રિલર ફિલ્મમાં જોવા મળશે.

બ્રેકિંગ ન્યૂઝ