બોલિવૂડ / #SpookSRK : શાહરૂખ ખાનના ફેન્સ માટે જબરદસ્ત સમાચાર, આ ટાસ્ક પૂરો કરનાર સાથે SRK વીડિયો કોલ પર કરશે વાત

Shah Rukh Khan special task for fans winner will get chance of video call with SRK

શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ OTT પ્લેટફોર્મ પર તેની વેબ સીરિઝ 'બેતાલ' રિલીઝ કરવા જઈ રહી છે. આ એક હોરર થ્રિલર વેબ સીરિઝ છે, જેનું ટ્રેલર 8 મેના રોજ રિલીઝ થયું હતું. આ સીરિઝ 'ઘૂલ' જેવી સીરિઝ બનાવનાર પેટ્રિક ગ્રાહમે ડિરેક્ટ કરી છે. ટ્રેલર જોયા બાદ કિંગ ખાનના ફેન્સની ઉત્સુકતા વધી ગઈ છે અને તેઓ સીરિઝ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન કિંગ ખાને તેના ફેન્સ માટે ટાસ્ક રાખ્યો છે. જેને પૂરો કરવા પર એવી જોરદાર ગિફ્ટ મળશે, જેના વિશે જાણીને લોકો ખુશ થઈ ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ