Viral / ફિલ્મના શૂટિંગમાંથી બ્રેક લઈને આ ખાન પહોંચ્યો બોટ રાઈડ માટે, વીડિયો આગની જેમ થઈ રહ્યો છે વાયરલ

Shah Rukh Khan Snapped Boarding Speed Boat in Mumbai

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનના ફેન્સ મોટા પડદાં પર તેને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આઈપીએલમાં શાહરૂખના લુકને જોઈને ફેન્સ ફિલ્મ માટે ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા છે. એવા સમાચાર છે કે, આઈપીએલ સમાપ્ત થયા બાદ તેણે તેની આગામી ફિલ્મ પઠાણનું શૂટિંગ શરૂ કરી દીધું છે. હાલમાં જ તે મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા પર જોવા મળ્યો. જ્યાં તેણે કેમેરાથી બચવાની ઘણી કોશિશ કરી પરંતુ પાપારાઝીએ તેને કેમેરામાં કેદ કરી લીધો.

બ્રેકિંગ ન્યૂઝ