VIRAL / ધર્મને લઈને શાહરૂખનો મોટો ધમાકો, પત્ની અને બાળકોના ધર્મ વિશે કહી નાંખી આ વાત

Shah Rukh Khan saying I am a Muslim video is going viral on the internet

બોલિવૂડના કિંગ ખાને તાજેતરમાં જ ડાંસ રિયાલિટી શો 'ડાંસ પ્લસ 5'માં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે પોતાના બાળકોના ધર્મ વિશે ખુલીને વાત કરી હતી. શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ