મનોરંજન / કિંગ ખાનના નામે વધુ એક ખિતાબ: વિશ્વના 50 મહાન એક્ટર્સની યાદીમાં SRK એકમાત્ર ભારતીય

shah rukh khan s name is included in the world s 50 greatest actors

શાહરૂખ ખાનનુ નામ દુનિયાના 50 સૌથી મહાન અભિનેતાઓની યાદીમાં સામેલ થયુ છે. એટલું જ નહીં, Empire Magazinesની આ યાદીમાં શાહરૂખ ખાન ભારતના એકલા અભિનેતા છે. જેના નામનો તેમાં સમાવેશ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ