Look Leaked / ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માંથી શાહરૂખ ખાનનો VIDEO થયો લીક, નિભાવી રહ્યો છે આ મહત્વની ભુમિકા

Shah Rukh Khan s first look as Vanarastra in Brahmastra leaked online

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની 'બ્રહ્માસ્ત્ર'માં શાહરૂખ ખાનનો કેમિયો છે. બ્રહ્માસ્ત્રમાંથી શાહરૂખ ખાનનો લુક સોશિયલ મીડિયા પર લીક થયો છે, જે ખૂબ જ ધમાકેદાર છે.

બ્રેકિંગ ન્યૂઝ