બોલિવૂડ / આ કારણથી શાહરૂખ ખાને ક્યારેય અક્ષય કુમાર સાથે કામ નથી કર્યું, પોતે જ જણાવ્યું ચોંકાવનારું કારણ

Shah Rukh Khan Reveals Why He Can Never Work With Akshay Kumar

બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં એકસાથે ઘણાં દિગ્ગજ કલાકારો કામ કરતા જોવા મળે છે. પણ શું તમે જાણો છો ઘણાં એવા સ્ટાર્સ છે જેમણે એકસાથે ક્યારેય કામ નથી કર્યું અથવા તો બહુ ઓછું કામ કર્યું છે. એમાંથી જ એક છે બોલિવૂડના બે દિગ્ગજ સ્ટાર્સ શાહરૂખ ખાન અને અક્ષય કુમાર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ