બોલિવૂડ / શાહરૂખ ખાનના બંગલા 'મન્નત'માં રહેવા માંગો છો? કિંગ ખાને જણાવ્યું તેના બંગલાનું ભાડું

shah rukh khan reveals the rent of house mannat in mumbai

બોલિવૂડના દિગ્ગજ સુપરસ્ટાર શાહરૂખ ખાનથી જોડાયેલી દરેક બાબદ યૂનિક હોય છે. પછી તેમનો સ્ટાઈલ સેન્સ હોય કે તેમનું ઘર હોય. દરિયા કિનારે સ્થિત શાહરૂખનો બંગલો 'મન્નત' તેની વર્ષોની મહેનતનું પરિણામ છે. આ બંગલાનું નામ મન્નત એટલે જ રાખવામાં આવ્યું છે કારણ કે આ ઘર તેના દિલની સૌથી નજીકની વસ્તુઓમાંથી એક છે, જેના માટે તે ખુદાને અરજ કરતો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ