મનોરંજન / આ કારણથી અબરામને લઇને વોટ આપવા પહોંચ્યો હતો શાહરૂખ ખાન, કર્યો ખુલાસો

shah rukh khan reveals real reason why he took son abram to vote

સોમવારે શાહરૂખ ખાન પત્ની ગૌરી અને પુત્ર અબરામ સાથે વોટ આપવા પહોંચ્યો હતો. શાહરૂખ ખાને ઇન્સ્ટા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં એ ગૌરી અને અબરામ સાથે નજરે આવે છે. એવું પણ જણાવ્યું કે કેમ અબરામને સાથે લઇને વોટ આપવા ગયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ