VIRAL / શાહરૂખની અભિનેત્રી માહિરા ખાને પણ કર્યુ કોરોના સંકટમાં દાન, જાણો શું કહ્યું?

shah rukh khan raees actress mahira khan donates money in pakistan relief fund

કોરોના વાયરસનો કહેર સમગ્ર દુનિયામાં જોવા મળી રહ્યો છે. ત્યારે પાકિસ્તાનમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એમ પણ હાલ પાકિસ્તાનથી સ્થિતિ કફોડી છે. ત્યારે આ મહામારીથી ઉગરવા માટે પાકિસ્તાનમાં પણ પીએમ રિલીફ ફંડ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં લોકો દાન કરીને મદદ કરી શકે છે. ત્યારે પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી અને શાહરૂખ ખાનની ફિલ્મ 'રઈસ'માં તેની સાથે કામ કરનાર એક્ટ્રેસ માહિરા ખાને મદદ માટે આગળ આવી છે. તેણે ટ્વિટ કરીને દાન કરવાની જાહેરાત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ