ફ્લેશબેક / જાણો કેમ ગૌરી ખાને શાહરૂખ ખાન સાથે 3 વખત કર્યા હતા લગ્ન

Shah Rukh Khan married 3 times with Gauri Khan

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનને બી-ટાઉનના સૌથી રોમેન્ટિક કપલમાંથી એક માનવામાં આવે છે. આ બંનેએ સમાજ અને ધર્મના બંધનમાંથી મુક્ત થઈને વર્ષ 1991માં લવ મેરેજ કર્યા હતા. હવે તેમના લગ્નને 29 વર્ષ થઈ ગયા છે, તેમ છતાં આજે પણ તેમનો સંબંધ લોકો માટે ઉદાહરણ સમાન છે. પણ તમને જણાવી દઈએ કે, પોતાના પ્રેમ ગૌરીને મેળવવી શાહરૂખ માટે એક સ્વપ્ન સમાન હતું. તેને ગૌરી સાથે લગ્ન કરવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ