સફળતા / બોલિવૂડનાં બાદશાહે ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂરા કર્યા, એક સમયે ખુલ્લામાં બાકડે સૂઈ ગયો હતો, આજે 200 કરોડનાં બંગલાનો માલિક

shah rukh khan completes 30 years in cinema today know his success story

શાહરૂખ ખાને પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી પરંતુ આજે તે બોલિવુડના બાદશાહ છે. પહેલી ફિલ્મથી જ તેણે લોકોને પોતાના દિવાના બનાવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ