બોલિવુડ / 'પઠાણ' સક્સેસ થતા SRKના ગેરેજમાં ન્યુ લક્ઝરી Rolls Royce કારની એન્ટ્રી, કિંમત જાણીને હોશ ઉડી જશે

Shah Rukh Khan bought 10 crores luxury Rolls Royce car

થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ 'પઠાણ'ની ભારે સફળતા બાદ બાદશાહ શાહરૂખ ખાનની દરેક તરફ ચર્ચા થઈ રહી છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર તેની નવી કારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ