બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 2 કરોડથી લઇને 92 કરોડ સુધીનો ટેક્સ ભરે છે આ બોલિવુડ કલાકારો, જુઓ કોણ કેટલા રૂપિયા ભરે છે

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / 2 કરોડથી લઇને 92 કરોડ સુધીનો ટેક્સ ભરે છે આ બોલિવુડ કલાકારો, જુઓ કોણ કેટલા રૂપિયા ભરે છે

Last Updated: 11:56 AM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Shah Rukh Khan Becomes Highest Tax Payer: બોલિવુડના ઘણા મોટા કલાકારો છે જે કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે. એવામાં સૌથી વધારે ટેક્સ કોણ ભરે છે. જાણો.

1/7

photoStories-logo

1. સૌથી વધારે ટેક્સ ભરનાર કલાકાર

બોલિવુડ કિંગ શાહરૂખ ખાનની પોપ્યુલારિટી આકાશને આંબી રહી છે. તેમનું નામ ટેક્સ પેયર્સની લિસ્ટમાં પણ ટોપ પર છે. ભારતીય સેલિબ્રિટીની લિસ્ટમાં શાહરૂખ ખાન હાઈએસ્ટ ટેક્સ પેયર્સ છે. 2024માં તેમણે 92 કરોડનો ટેક્સ ભર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. બેક ટૂ બેક હિટ

શાહરૂખની ગયા વર્ષે ત્રણ બેક-ટૂ-બેક હિટ ફિલ્મ આવી, પઠાણ, જવાન અને ડંકી. તેના કારણે તેમણે ગ્લોબલી બોક્સ ઓફિસ પર 2 હજાર કરોડ સુધીની કમાણી કરી છે. જેના કારણે તે આ વર્ષે હાઈએસ્ટ ટેક્સ પેયર્સની લિસ્ટમાં ટોપ પર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. મોટા સ્ટાર્સને છોડ્યા પાછળ

શાહરૂખ ખાને ટેક્સના મામલામાં સાઉથ એક્ટર વિજય થલાપતિ સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સને પણ પાછળ છોડી દીધા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. થલપતિ વિજય

થલપતિ વિજયે 80 કરોડનો ટેક્સ પે કર્યો છે. તેઓ તમિલ સિનેમાના મોસ્ટ પોપ્યુલર છે અને બિગેસ્ટ બ્રાન્ડ એમ્ડોર્સમેન્ટથી તેમને ખૂબ કમાણી થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સલમાન ખાન

ત્રીજા નંબર પર બોલિવુડના દબંગ સલમાન ખાન આવે છે. ભલે તેમણે બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન ન કર્યું હોય પરંતુ એક્ટરે 75 કરોડ રૂપિયા ટેક્સ પે કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. અમિતાભ બચ્ચન

1000 કરોડ સુધીની કમાણી કરનાર ફિલ્મ કલ્કિ 2898 ADનો ભાગ રહેલા અમિતાભ બચ્ચન 71 કરોડ ટેક્સ પે કરી ચોથા નંબર પર રહ્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. વિરાટ કોહલી

તેના બાદ ક્રિકેટર વિરાટ કોહલીએ 66 કરોડ, અજય દેવગણે 42 કરોડ, એમ એસ ધોનીએ 38 કરોડ જેટલો ટેક્સ ભર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Highest Tax Payer Shah Rukh Khan

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ