VIDEO / SRKની સરપ્રાઇઝ, મેકઅપ આર્ટિસ્ટના લગ્નમાં પહોંચ્યો

Shah Rukh Khan attends his make-up man's wedding and the internet is impressed

શાહરૂખ ખાન માત્ર બોલિવુડનો જ બાદશાહ નથી. શાહરૂખ ખાન પોતાના ફેન્સ અને નજીકના લોકો માટે સતત કઇ ખાસ કરતો રહે છે. એવું જ કંઇક તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ