સહાય / શાહરૂખની વધુ એક મોટી મદદ, મહિલાઓ અને બાળકો માટે આપી દીધી પોતાની આ પર્સનલ જગ્યા

Shah Rukh and Gauri Khan offer personal office space in Mumbai for quarantine

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે બોલિવૂડથી લઈને નેતાઓ, ક્રિકેટર્સ, ઉદ્યોગપતિ અને સમાન્ય જનતા પણ તમામ પ્રયાસ કરી રહી છે. બોલિવૂડના મોટાભાગના સેલેબ્સ અત્યાર સુધી મદદ માટે આગળ આવ્યા છે, પરંતુ એવું પહેલીવાર થયું છે કે, કોઈ બોલિવૂડ સુપરસ્ટારે પોતાની પર્સનલ ઓફિસ પબ્લિક ક્વોરંટાઈન માટે આપવાની વાત કહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ