પાકિસ્તાન / પાકિસ્તાનને ભારતના હુમલાનો હતો ડર, ભયને કારણે અભિનંદન વર્ધમાનને કર્યો મુક્ત

shah mahmood qureshi has told pakistan was afraid of indias attack abhinandan varthaman was released in awe

પાકિસ્તાનના બાલાકોટમાં 26 ફેબ્રુઆરી 2019માં ભારત તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઈક પર પાકિસ્તાન આર્મી અને ત્યાંની સરકાર ભલે સવાલ ઉઠાવી રહી હોય. પરંતુ હવે પાકિસ્તાનની સાંસદમાં આ વાતને લઈને મોટો ખુલાસો કર્યો હતો. એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનમાં ભારત અન મોદી સરકારને લઈને એક પ્રકારનો ડર હતો જેની જાણકારી ખુદ પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ