સિદ્ધિ / 15 વર્ષની મહિલા ક્રિકેટ ટીમની આ યુવા ખેલાડીએ તોડ્યો તેંડુલકરનો 30 વર્ષ જુનો રેકોર્ડ

Shafali Verma Breaks Sachin Tendulkar’s Record

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની યુવા ઓપનર શેફાલી વર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારનારી ભારતની સૌથી યુવા ક્રિકેટર બની છે. વેસ્ટ ઇન્ડીઝના સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં 15 વર્ષીય શેફાલીએ આ સિદ્ધિ મેળવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ