shadi ke shubh muhurat 2021 know best vivah muhurat dates for 2021
શુભ મૂહૂર્ત /
વર્ષ 2021માં આ મહિનામાં છે લગ્નના શુભ મૂહૂર્ત, જાણી લો વિવાહની તારીખોની યાદી
Team VTV10:29 AM, 08 Jan 21
| Updated: 01:00 PM, 08 Jan 21
ગયા વર્ષે એટલે કે 2020ના વર્ષમાં લગ્નના મૂહૂર્ત ઓછા હતા અને સાથે જ કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે અનેક લોકોના લગ્ન અટકી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે એટલે કે 2021માં અનેક યુગલો લગ્ન માટેની રાહ જોઈ રહ્યા છે. જે લોકોના લગ્નનો સંયોગ ગયા વર્ષે નથી બન્યો તેઓ આ વર્ષે ખાસ મૂહૂર્તમાં લગ્ન પ્લાન કરી શકે છે. તો જાણો શુભ તારીખો.