પ્રહાર / સરકારનો વિરોધ કરવાથી દેશદ્રોહી ગણવામાં આવી રહ્યા છે: શબાના આઝમી

shabana aazmi says those who criticize govt always labelled as anti national

જાણીતી ફિલ્મ અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા શબાના આઝમીએ કહ્યું કે સરકારનો વિરોધ કરનાર લોકોને તત્કાળ રાષ્ટ્રવિરોધી કહેવામાં આવે છે. એમને દેશની ખામીઓને દૂર કરવા માટે એસામે લાવવાની જરૂરીયાતો પર દબાણ આપ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ