કાર્યવાહી / સાસણ ગીરની 17 હોટલ-રિસોર્ટમાં GSTના દરોડામાં રૂ.2.14 કરોડની વસૂલાત, રૂ.12 કરોડના વ્યવહારો આવ્યા સામે

SGST raids on 17 resorts and hotels at Sasangir Recovers more than rs 2 cr

સ્ટેટ GST ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના અમદાવાદ અને સાસણગીરની હોટલ અને રિસોર્ટ પર દરોડા પાડવામાં આવ્યા. જેમાં GST વિભાગે 2 કરોડ 14 લાખની વસૂલાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ