ફફડાટ / ભાવનગરમાં બોગસ બિલિંગના 739 કરોડના કૌભાંડ મામલે SGST એન્ફોર્સમેન્ટે એડવાઈઝરી કરી જાહેર

SGST Enforcement issues advisory on Rs 739 crore bogus billing scam in Bhavnagar

ભાવનગરમાં બોગસ બિલિંગ કૌભાંડ મામલે એડવાઈઝરી જારી. SGSTએન્ફોર્સમેન્ટ દ્વારા સમન્સ અને એડવાઈઝરી જારી કરવામાં આવતા 150 લોકોને સમન્સ -100 લોકોને એડવાઈઝરી જારી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ