રેડ  / ઓઈલ મિલ અને કોટનના વેપારીઓ પર SGST વિભાગની લાલ આંખ, અમદાવાદ સહીત સૌરાષ્ટ્રના ઓઇલ મિલમાં સર્વે દરોડા

  SGST department raid on oil mill and cotton traders of Saurashtra including Ahmedabad

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કચેરીએ ગુજરાતની જુદાં જુદાં વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીઓ સામે જીએસટીનું ઇવેઝન પકડી પાડવા માટે તપાસ ચાલુ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ