કાન ફિલ્મ ફેસ્ટિવલ / યુક્રેનમાં થઈ રહેલા સેક્સ્યુઅલ વાયોલન્સ વિરુદ્ધ મહિલા એક્ટીવીસ્ટે ઉતાર્યા કપડાં, ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવી

sexual violence in ukraine activists undress on cannes film festival 2022 red carpet

મહિલાએ પોતાની બોડી પર એક મેસેજ લખીને આ પ્રોટેસ્ટ કર્યું હતું. સોશિયલ મીડિયા પર તેના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ