બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / sexual harassment woman withdraw money sbi atm late night mumbai

છેડતી / મુંબઇઃ મોડી રાત્રે ATM રૂમમાં કુકર્મનો પ્રયાસ, યુવતીએ બનાવ્યો Video

vtvAdmin

Last Updated: 10:54 AM, 13 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં એક યુવતી સાથે એટીએમમાં મોડી રાતે કુકર્મના પ્રયાસની ઘટના સામે આવી છે. યુવતી એક મ્યુઝિકલ પાર્ટીમાંથી પોતાના ઘરેથી પરત આવી રહી હતી. ત્યારે તેની સાથે આ ઘટના બની છે.

આ ઘટનાની વિગત એવી છે કે, એક યુવતી પોતાના જન્મદિવસે મ્યુઝિકલ શોમાંથી પોતાના ઘરે પરત ફરી રહી હતી. ત્યારે ઓટોરીક્ષા ચાલકને ભાડાના પૈસા ચૂકવવા માટે તે એટીએમમાં ગઈ હતી.

ત્યારે એક શખ્સ આવી ચડ્યો અને યુવતીને ભાડું ચૂકવવા માટે મદદની વાત કરતા યુવતીએ ઈનકાર કર્યો. બાદમાં યુવતીએ ફરીથી એટીએમમાં પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપી શખ્સ યુવતી સાથે અડપલા કરવા લાગ્યો. 

બાદમાં યુવતીએ ઘટનાનો વીડિયો ઉતાર્યો અને બૂમો પાડવાનું શરૂ કર્યું. જે બાદ આરોપી શખ્શ ત્યાંથી ફરાર થતા યુવતીએ પોલીસ પાસે મદદ માગી. આખરે પોલીસે આરોપીનો પીછો કરીને તેને ઝડપી પાડ્યો. બાદમાં પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

ATM Mumbai sexual harassment sexual harassment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ