નિર્ણય / પૂર્વ CJI રંજન ગોગોઈની વિરુદ્ધ જાતીય શોષણનો મામલો બંધ, સુપ્રીમ કોર્ટે કહ્યું, ષડયંત્રની વાતને નકારી ન શકાય

sexual harassment case against former cji ranjan gogoi closed

સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ ઓફ ઈન્ડિયા અને હાલના રાજ્યસભા સભ્ય જસ્ટિસ રંજન ગોગોઈની વિરુદ્ધ જાતીય શોષણના ષડયંત્રનો મામલો બંધ કરી દેવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ