ગુનેગાર કોણ / પોલીસ વૈશ્યાલયમાંથી સેક્સ વર્કર કે ગ્રાહકની ધરપકડ ન કરી શકે- હાઈકોર્ટનો મોટો ચુકાદો

Sex Workers Should Not Be Penalised During Raids

મદ્રાસ હાઈકોર્ટે એક ચુકાદામાં એવું જણાવ્યું કે વૈશ્યાલયમાં દરોડા પાડતી વખતે પોલીસે સેક્સ વર્કર્સ કે ગ્રાહકની ધરપકડ ન કરી શકે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ