સપોર્ટ / 'સેક્સ અને શાહરુખ ખાન બંને વેચાય છે' 20 વર્ષ પહેલા નેહા ધૂપિયાએ કહી હતી આ વાત, આજે યાદ કરી કહ્યું તે સત્ય પડી

sex sells or shah rukh khan said neha dhupia in 20 year old statement that still rings true amid pathaan

આ વાત 2004ની છે જ્યારે એક ઈન્ટરવ્યુમાં નેહા ધૂપિયાએ કહ્યું હતુ કે સેક્સ વેચાય છે અથવા પછી શાહરૂખ ખાન. હવે આ નિવેદનને લઇને એક વખત ફરીથી નેહા ધૂપિયાએ ટ્વવિટ કર્યુ છે.

બ્રેકિંગ ન્યૂઝ