ALERT / પ્રેગનેન્સી દરમિયાન જો સેક્સ માણતા હોવ તો આ સમાચાર ચોક્ક્સ વાંચજો, નહીંતર થશે પસ્તાવો

Sex During Pregnancy Is It Safe To Have Sex When Pregnant

મહિલાઓએ પ્રેગ્નેન્સી દરમિયાન ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. તેમની નાની અમથી ભૂલથી મિસકેરેજ થવાના ચાન્સિસ વધી જાય છે. આ જ કારણથી ઘણાં કપલ્સ પ્રેગ્નેન્સી દરમિયાન સેક્સ માણતા નથી. ઘણાં લોકો પ્રેગ્નેન્સી દરમિયાન સેક્સને બાળક માટે ખતરનાક માને છે.

બ્રેકિંગ ન્યૂઝ