રિલેશનશીપ / લગ્ન જીવનમાં શક પેદા કરે છે આ ચીજો, અંતર રાખીને એન્જોય કરી શકો છો મેરિડ લાઇફ

sex and relationship these things spoils married life

દરેક વ્યક્તિ એવું વિચારીને લગ્ન કરે છે કે એક સારી લાઇફ જીવવા માટે એક પાર્ટનરનો સાથ હોવો ખૂબ જ જરૂરી છે. કેટલીક જગ્યાએ મેરિડ લાઇફ વર્ષો સુધી હસતા હસતા પસાર થઇ જાય છે તો કેટલીક જગ્યા પર લગ્નના થોડાક સમય બાદ શક અને તણાવના કારણે ઝઘડા શરૂ થઇ જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ