ના હોય / સેક્સ અને ઈમ્યુનિટીને છે સીધો સંબંધ, બીમારીઓથી બચવાનો અક્સીર ઈલાજ : નવા રિસર્ચમાં ખુલાસો

Sex and immunity have a direct relationship, the cure for diseases

વૃદ્ધાવસ્થા અને લાંબી ઉંમર આ બંને વસ્તુ પર કોઇનું કંઇ ન ચાલી શકે, વિજ્ઞાનનું માનીએ તો કસરત અને હેલ્ધી આદતોને કારણે તમે જીવનના કેટલાક વર્ષો વધારી શકો છો. એક સ્વસ્થ શરીર માટે કેટલીક ચીજો જરૂરી છે અને આ લિસ્ટમાં એક આદત ઉમેરાઇ છે તે છે શારીરિક સંબંધ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ