ચૂંટણી / ગુજરાતમાં ભાજપ માટે આ 8 બેઠકો પર કપરાં ચઢાણ, 56 વિધાનસભા બેઠકો પણ ગુમાવી છે

Severe situation in these 8 seats for BJP In Gujarat

રાજ્યમાં લોકસભા ચૂંટણી યોજાવાને હવે માત્ર બે દિવસ બાકી રહ્યાં છે. આ ચૂંટણી જ્યાં કોંગ્રેસ માટે અસ્તિત્વ જાળવી રાખવાનો સવાલ બની રહેશે તો ભાજપ માટે શાખ બચાવવાની કવાયત બની રહેશે. ખાસ કરીને ભાજપ માટે લોકસભા ચૂંટણી આઠ બેઠકો પર કપરા ચઢાણ જેવી સાબિત થાય તેમ છે. રાજ્યમાં 8 લોકસભા બેઠકોમાં આવતી 56 વિધાનસભા બેઠકો માંથી ભાજપ પાસે હાલ માત્ર 16 જ બેઠક છે. ક્યારે અને કયા તબક્કે ભાજપને નુકસાન થયું છે તે જોઈએ આ અહેવાલમાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ