કુદરતી પ્રકોપ / કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં પૂરને લીધે ભારે તબાહી, ભૂસ્ખલનને કારણે સંપર્ક તૂટ્યા, સરકારે તાબડતોબ ઈમરજન્સી જાહેર કરી

Severe flood situation in British Columbia, Canada

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ છે. અહીયા ભૂસ્ખલનના પણ ઘણા બનાવો બન્યા છે. જેના કારણે સંપર્ક પણ તૂટી ગયા છે. સાથેજ અહીયા કેટલાય લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ