Tuesday, September 24, 2019

અલર્ટ / વાવાઝોડુ 'વાયુ' ગુજરાત તરફ આગળ વધ્યું, અરબી સમદ્રુમાં ડીપ ડીપ્રેશન સર્જાયું

Severe cyclonic storm likely to hit Gujarat on June 12 night IMD

ગુજરાતમાં 'વાયુ' વાવાઝોડુ ત્રાટકવાની આશંકા છે. આવતીકાલે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી આશંકા છે. અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાતા વાવાઝોડાનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એવી પણ આગાહી કરવામાં આવી છે કે ડીપ ડીપ્રેશન 24 કલાકમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ