આગાહી / 'મહા' વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયુ, આ તારીખે રાજ્યના દરિયા કાંઠે ટકરાવાની સંભાવના

Severe cyclone Maha has crossed Lakshadweep : IMD

રાજ્યમાં ફરી એકવાર મહા વાવાઝોડાની દહેશત છે. 'મહા' વાવાઝોડાથી ગુજરાતને ખતરો છે. `મહા' વાવાઝોડું ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. 'મહા' વાવાઝોડું 7 નવેમ્બરે ગુજરાતના કિનારે ટકરાવાની સંભાવના છે. હાલ વાવાઝોડું દરિયામાં વારંવાર ફંટાઇ રહ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x