કડકડતી ઠંડી / રાજ્યમાં ઠંડીનો પ્રકોપ યથાવત! આ વિસ્તારમાં રીતસર ઠૂઠવાયા લોકો, જાણો તમારા વિસ્તારમાં કેટલું તાપમાન

severe cold in gujarat city vise temperature of your city

ગુજરાતમાં લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં તો સિઝનની સૌથી વધારે ઠંડી પડી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ