JNU હિંસા / FSLની ટીમ JNUમાં પુરાવા મેળવવા પહોંચી, દરેક એન્ગલથી થશે તપાસ

several teams of forensic science laboratory at jnu to collect evidence

જેએનયુ (JNU)માં થયેલી હિંસાની તપાસ કરવા માટે ફોરેન્સિક સાઇન્સ લેબોરેટરી (FSL)ની ટીમ આજે કેમ્પસમાં પહોંચી. જેએનયુ હોસ્ટેલમાં થયેલી હિંસામાં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ સહિત 34 અન્ય સ્ટુડેન્ટ્સ ઘાયલ થયા હતા. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયલોજી વિભાગના એક્સપર્ટ્સ આજે કેમ્પસ પહોંચ્યા. તપાસને દિશા આપવાને લઇને ફોરેન્સિક વિભાગની તપાસ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ