Yes Bank Crisis / જાણો YES BANK ના સંકટથી તમે રોકેલા મ્યુચ્યુઅલ ફંડના નાણાંને કેટલી થશે અસર

Several equity and debt mutual fund companies have exposure in yes bank

મોર્નિંગ સ્ટાર નામની એક વૈશ્વિક નાણાકીય સંસ્થાના અહેવાલ પ્રમાણે અલગ અલગ કંપનીઓના કુલ જંગી 526 કરોડ રુપિયા સંકટગ્રસ્ત યસ બેંકમાં મ્યુચ્યુઅલ ફંડ સ્વરૂપે રોકાયેલા છે. બીજી તરફ debt ક્ષેત્રે 2800 કરોડ સુધીની રકમ ફસાયેલી છે

બ્રેકિંગ ન્યૂઝ