છત્તીસગઢ / સુકમામાં IED વિસ્ફોટ થતાં 9 જવાન થયા ઘાયલ, આસિસ્ટન્ટ કમાન્ડો થયા શહીદ

several cobra commandos injured in naxal triggered ied blast in chhattisgarh

છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓએ કોબરા 206 બટાલિયનના જવાનો પર IED થી હુમલો કર્યો છે. જેમાં આસિસ્ટન્ટ કમાન્ડો નિતિન શહીદ થયા છે. આ સિવાય 9 સીઆરપીએફના જવાનો ઘાયલ થવાની જાણકારી મળી છે. દરેક જવાનો રાતે 10 વાગે ઓપરેશનથી પરત ફરી રહ્યા હતા તે સમયે તાડમેટલા વિસ્તારના બુર્કાપાલથી 6 કિલોમીટર દૂર એક સ્થળે તેમની પર હુમલો કરાયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ