સાચવજો! / અમદાવાદમાં બે જ દિવસમાં અનેક અકસ્માત: સિવિલમાં જ 110 કેસ, 19 વર્ષના યુવકનું મોત 

Several accidents in two days in Ahmedabad: 110 cases in civil, 19-year-old killed

વરસાદી પાણી ભરાતા અકસ્માતોની ઘટના વધી છે. આ સાથે વાહનચાલકોને ફેક્ચર થવાની અનેક ઘટનાઓ સામે આવી, રવિવારથી સોમવાર સુધી 110 લોકોને સોલા સિવિલ લવાયા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ