ડૂબી ગઈ જિંદગી / ગુજરાતમાં રવિવારનો દિવસ બાળકો-સગીરો માટે ગોઝારો સાબિત થયો, કુલ 7 ડૂબ્યા

Seven youth child drown in water gujarat

તો ગુજરાતમાં રવિવારનો દિવસ બાળકો, અને સગીરો માટે ગોઝારો રહ્યો. અમદાવાદની ફતેવાડી કેનાલમાં 15 વર્ષીય સગીર ડૂબી ગયો તો બીજી તરફ કાંકરેજના ટોટાણા ગામે બનાસ નદીમાં યુવકનું ડૂબી જવાથી મોત થયું હતું. જ્યારે ભરૂચના દહેજ બાયપાસ રોડ પર વરસાદી પાણીમાં બે બાળકો ડૂબી ગયા હતા અને ફાયરબ્રિગેડે એક બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આમ, કુલ ત્રણ સગીર અને ચાર માસૂમ બાળકોના ડૂબવાની ઘટના સામે આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ