વિશાળતા / કેન્સરગ્રસ્ત ભારતીય બાળકે કહ્યું મારે શેખ હમદામને મળવું છે અને દુબઈના યુવરાજ દોડીને પહોંચી ગયા

Seven years old cancer patient meets dubai crown prince

કેન્સર પીડિત સાત વર્ષીય ભારતીય બાળક એ સમયે એટલો ખુશ થયો, જ્યારે દુબઈના યુવરાજ શેખ હમદાને દિલને સ્પર્શી જનારી પહેલ કરતા પોતાના આ પ્રશંસક સાથે મુલાકાત કરી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ