ચૂંટણી / મતદાનના સાત તબક્કા : દરેક વખતે નવી રણનીતિ, આ મુદ્દાઓ રહ્યા ખાસ

Seven Steps Of Voting

આશરે દોઢ મહિનો ચાલેલ લોકસભા ચૂંટણીના દરેક તબક્કામાં રણનીતિ બદલાતી રહી, ઉત્તર પ્રદેશમાં જાતિનું ફેક્ટર કામ કરી ગયું, રાષ્ટ્રવાદનો મુદ્દો છવાયેલો રહ્યો. ચૂંટણી પંચની સુચના છતાં સર્જીકલ સ્ટ્રાઇક અને અન્ય મુદ્દાઓની ચર્ચા થતી રહી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ