નિર્ણય / કોરોનાના કહેર વચ્ચે સુરતમાં 7 પોલીસ ઈન્સપેક્ટરની આંતરિક બદલી, પોલીસ કમિશ્નરે લીધો નિર્ણય

Seven police inspectors Internal transfer Surat city

કોરોનાના કહેર વચ્ચે સુરતમાં 7 પોલીસ ઈન્સપેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશ્નરે પોલીસ ઈન્સપેક્ટર આર.બી.બ્રહ્મભટ્ટએ બદલીનો નિર્ણય લીધો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ